અનુબંધ - 3

(230)
  • 15.2k
  • 10
  • 8.8k

અનુ એક સાત વરસની પિતા વગરની બાળકી છે. એની મમ્મી અમોલાનું જીવન એક સતત સંઘર્ષ છે. હૂંફ વગર મોટી થઈ રહેલી દીકરીના જીવનમાં એક સાંજે એવી ઘટના બને છે, જેના કારણે ત્રણ જીવન બદલાઈ જાય છે. આઠ પ્રકરણમાં વહેંચાયેલી વાર્તાનું આ ત્રીજું પ્રકરણ છે