કિસ્મત કનેકશન , પ્રકરણ ૮

(142)
  • 5.1k
  • 7
  • 2.2k

નીકી ઘરેથી વિશ્વાસ માટે શું લાવે છે અને વિશ્વાસને તે ગમે છે કે નહિં, વિશ્વાસ અને નીકી ઘણા દિવસે મળે છે તો શું વાતો કરે છે, નીકી સોમા માટે શું લાવે છે અને સોમો શું કહે છે, નીકી અને વિશ્વાસ કેન્ટીનમાં કેમ ખુશ થઇ જાય છે અને વિશ્વાસ નીકીને શું વાત કરે છે તે બધુ જાણવા મળશે આ પ્રકરણમાં.