Vishvatma ni Parakh

(27)
  • 2.7k
  • 5
  • 848

આખરે શ્રુષ્ટિ આપણો ઉત્તમ શિક્ષક છે એ વાત કદી પણ ભૂલવું ના જોઈએ કારણકે આપણે જેટલું કઈ પણ શીખીએ છીએ એ માત્ર અને માત્ર શ્રુષ્ટિની એક નાની અમથી કડીજ ગણી શકાય કારણકે શ્રુષ્ટિની સત્યતા સમજવાનો બુહદ ગુઢ જ્ઞાન હોવું જરૂરી છે એવી વાતો વર્ષોથી સંભાળવામાં આવે છે. પણ મારા મત મુજબ એમાં નવુતો મેં કઈજ નથી બનાવ્યું અને એ દિવસથી જે શાક્ષાત્કાર કર્યો એતો આપણા રોજના જીવન સાથે ખુબજ નજીકથી સંકળાયેલી કડીજ ગણી શકાય. મુદ્દ્દાની વાત જે મને સમજાઈ એ આજસુધી સાંભળેલા જ્ઞાન કરતા સંપૂર્ણ અલગ હતી કારણ આ જ્ઞાન સમજવા માટે કોઈ પ્રકારના ગુઢ જ્ઞાનની જરૂર નહોઇ બસ બે પળ માટે આપણી આત્માને ઝંઝોળવાની હોય છે. અત્યાર સુધીના દરેક ધર્મ ગ્રંથો મુજબ વર્ણવાયેલી કથાઓ મુજબ પણ શ્રુષ્ટિનું સત્ય તો આત્માજ સનાતન છે. બાકી બધુતો શ્રુષ્ટિની નાનકડી કડી માત્રજ છે એમાં તો કોઈ પ્રશ્નજ ના કરી શકાય... ...read more give ur valuable feedbacks here...