પટેલની પ્રેરણાપોથી -૨

(11.1k)
  • 4k
  • 3
  • 1.4k

એકના એક 'બોરિંગ' લાગતા ક્વોટ્સ વાંચીને કંટાળ્યા હોવ તો આ પ્રેરણાપોથીને પકડી લેજો. એટલીસ્ટ એ તો તમને 'બોરિંગ' નહિ જ લાગે. કેમ કે તેમાં ઘણાં ક્વોટ્સને કહાનીમાં કન્વર્ટ કરી રજુ કરાયા છે. દિમાગ ખુશ થશે અને દિલ પણ...બોનસમાં. જાવ વાંચવા માંડો...