Itne Hue Karib

(22.6k)
  • 3.5k
  • 4
  • 1.4k

નદીની જેમ પૂરપાટ વહી આવતા સંબંધો સાંગોપાંગ પલાળીને ચાલ્યા જાય છે અને કોરાકટ રણ જેવા માનવીઓ એ ભીનાશને યાદ કરી કરીને આંખો પલાળ્યા કરે છે. એ ઘટના વિશેની આ કહાની આપને જરુર ગમશે.