Alvida V/s Moveon

(26)
  • 1.2k
  • 5
  • 503

લોકો અલવિદા કહીને સંબંધ પૂરો કરવાની ચેષ્ટા કરી બેસતા હોય છે પણ શું એ જ સંબંધને નવા સ્વરુપે સ્વીકારીને મૂવઓન ન કરી શકાય મિત્રો? સંબંધો પર ફુલસ્ટોપ લગાવતા પહેલા આ લેખ જરુર વાંચજો. પસ્તાવામાંથી બચી જશો એની ગેરંટી !