ટકરાવ

(41)
  • 2.4k
  • 6
  • 922

સમાજમાં બહુ વગોવાયેલા લીવ-ઇન રીલેશનશીપ નામનાં સિક્કાની બીજી બાજુ બતાવતી આ એક ટૂંકી વાર્તા, જેમાં પોતપોતાના જમાનામાં આધુનિક ગણાતી બે સ્ત્રીઓના વિચારોના ટકરાવનો ટંકાર સ્પષ્ટ સંભળાય છે. નવા જમાનાના વાંચકોને ચોક્કસ ગમી જાય તેવી વાર્તા.