ફીલિંગ્સ - સમજે જે પ્રેમની ભાષા.!!!

(139)
  • 7.8k
  • 15
  • 2.3k

ફીલિંગ્સ ન તો સમજી શકાય અને ના તો સમજાવી શકાય,કેવા સમયે કેવી ફીલિંગ્સ આવે તે સમજવાનો અને સમજાવવાનો લેખકે અહીં પ્રયાસ કરેલ છે - પહેલી વાત મને કોઈ દિવસ પ્રેમની સાચી વ્યાખ્યા આવડી જ નહિ. “પ્રેમ (love હો) કઈ સમજવાની ચીઝ નહિ , તે તો માત્ર ફિલ કરવાની ફીલિંગ્સ છે”…આ વાક્ય સૌએ સાંભળ્યું હશે,મેં પણ સાંભળ્યું છે.આજે આપણે કોઈ લાંબી લવ સ્ટોરીની મુસાફરી નહિ કરીએ, પહેલીવાર ડિબેટ થશે – પ્રેમ પર,ફીલિંગ્સ પર.