સાયન્સના વિધાર્થીનો પ્રેમપત્ર.

(36)
  • 1.9k
  • 8
  • 967

પ્રિયે, તું તો મને પ્રથમ નજરે જ ગમી ગયેલી. એક તો તારો ‘ફટકડી’ જેવો ગોરો વાન, અને એમાય તું ‘પોટેશિયમ પરમેંગેનેટ’ જેવો પર્પલ કલરનો ડ્રેસ જ્યારે પહેરે છે, ત્યારે એટલી તો ફૂટડી... આઇ મીન બ્યૂટિફૂલ લાગે છે, કે મને એમ થાય કે બસ! તને જોયા જ કરું