Shabda Shakti

  • 3.5k
  • 2
  • 799

છીપ મોતીની કણસ મેં સાચવી છે! બંધ મુઠ્ઠીમાં જણસ મેં સાચવી છે! ઝાંઝવા દોડ્યા હતા મીટાવવા પણ, સાત દરિયાની તરસ મેં સાચવી છે! ફૂલ, કુંપળ, પાંદડા તેં સાચવ્યાં ને, પાનખર વરસોવરસ મેં સાચવી છે! લાલ, પીળા રંગ ઘોળી ને નજરમાં, સાંજની પીડા સરસ મેં સાચવી