મજહબ નહીં સિખાતા - 7

(42)
  • 3.5k
  • 3
  • 1.3k

રવિ ના ખોટી જાણ કર્યાં બાદ નિતિન ભાઇ તાત્કાલીક અમદાવાદ પહોંચી જાય છે . જયા રવિ બધી ખોટી વાતો એમને જણાવે છે. રવિ અપરા સાથે લગ્ન પણ કરશે એવું પણ જણાવે છે. પોલીસ ફરીયાદ ની વાત આવતાં જ રવિ ઢીલો પડી જાય છે.અને અપરા અફઝલ ના ઘરે છે એવું જણાવે છે.અફઝલ અપરા બંને અંદર રુમ મા વાતો કરતા હોય છે . આટલામાં જ રોશન ખાલા આવીને અફઝલ ને જલ્દી બહાર આવવા કહે છે.