બાજી - 6

(183)
  • 8.1k
  • 4
  • 4k

અમીચંદ નર્યા-નિતર્યા ભય, ખોફ અને અચરજથી ગાયત્રી સામે તાકી રહ્યો હતો. એવી જ હાલત મહેશ, રાકેશ અને સારિકાની હતી. અમીચંદ મનોમન ઈશ્વરનો ઉપકાર માનતો હતો કારણ કે આજે રામલાલના દિકરાન લગ્ન હોવાથી બંગલાના બધા નોકર ચાકર તેના લગ્નમાં હાજરી આપવા માટે દેવગઢ ગયા હતા. ‘ આ...આ તું શું કહે છે ગાયત્રી... ’ એણે પોતાના ગભરાટ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતાં પૂછ્યું.