દિકરી બની દિકરો

(23)
  • 5.4k
  • 8
  • 1.2k

સૌ પ્રથમ આપને દિકરી વિશે બે શબ્દો જાણીશુ. દિકરી છે ઘર મા સહુ ની સખી, વાત એ તમે રાખજો જરૂર લખી. કદાચ હોય પોતે એ આંતર મુખી, પણ જોવા ઇરછે એ ઘર ના સહુ ને સુખી. ઘર મા જો નો હોઇ દિકરી, તો ચાંદી ની થાળી પણ લાગે ઠિકરી. કરે એ ભલે સહુ ની મશ્કરી, પણ જાણશો એને ના તમે નાફિક્રી. કોને કહ્યુ દિકરી છે પારકી થાપણ, એ તો છે આખા ઘર નુ ઢાંકણ પ્રભુ દિકરી ને આપે છે એવુ ડહાપણ, એટલે તેની વિદાય મા સહુ ની ભરાય છે પાંપણ. દિકરી તો છે મમતા નો ભંડાર, એનાથી રહે પ્રફુલ્લિત ઘર સંસાર. માતા પિતા ને માટે એ મીઠો કંસાર, છતા કેમ દિકરી દિકરા માં ભેદભાવ નો વ્યવહાર !!!