એકબીજાના ગળાડૂબ પ્રેમમાં મોક્ષ ને મનસા એકબીજાને કવિતાઓં અને મુક્તકો થી પ્રેમ સંદેશા આપે છે ...મોક્ષ મનસાને પોતાનો ભૂતકાળ કહે છે આવનારા દિવસોમાં મનસાને કોઈ શંશય ના થાય ...મોક્ષ પૂના જાય છે સેમિનાર ને યોગ ગુરુ ને મળવા ....આગળ એમના જીવનમાં વળાંક ને શું સ્થિતિ સર્જાશે વાંચો અંક 9