લોહિયાળ લવ NATIONAL STORY COMPETITION

(32.3k)
  • 6.6k
  • 5
  • 1.7k

૩૨ વર્ષ નાં ભાવેશ ને ૧૮ વર્ષ ની રેખા સાથે થઈ જાય છે પ્રેમ. રેખા પણ પ્રેમ માં ડૂબી જાય છે. પણ રેખા ના ઘર આ પ્રેમ ની વિરૂધ્ધ છે. ભાવેશ પરમેલો હોવા છતા રેખા સાથે જીવવા માંગે છે. તો ભાવેશ કેવી રીતે રેખા પોતાની બનાવશે. જાણવા વાંચો. લોહિયાળ લવ