આફત - 12

(186)
  • 10k
  • 6
  • 5.4k

હિરાલાલના રૂમમાં અત્યારે હિરાલાલ તથા કમલા હાજર હતા. રાજેશ તથા મધુ પોત-પોતાના રૂમમાં હતા. ‘મને લાગે છે કે...’ કમલા ગંભીર અવાજે બોલી, ‘સુનિતા મરી ગઈ છે કે નહીં એ વિશે પોલીસને શંકા છે!’ એનો સંકેત નાગપાલ તરફ હતો. નાગપાલને તે પોલીસનો જ માણસ સમજતી હતી. અને આમેય એક યા બીજી રીતે પોલીસ ડીપાર્ટમેન્ટ સાથે સંકળાયેલો જ હતો.