લવ મેરેજ - વાત વ્યથાની - ભાગ - ૫

(35)
  • 6.7k
  • 4
  • 2.1k

હિમાચલ પ્રદેશમાં આવેલ હનિમુન લોકેશન શિમલા પર આકાશ અને એશ્વરી ફરવા માટે પહોંચ્યાં. ઠંડીમાં ઠુંઠવાતું એ બે વ્યક્તિનું શરીર ફોટા ક્લિક કરતાં થાકતું નથી. આજ તો એશ્વરીને સેક્સી લેડીનો ખિતાબ આપવો જોઈએ. તેની વાતોનો સેક્સીટોન આકાશ મહેસુસ કરી રહ્યો છે અને રૂમનાં દરવાજાને આકાશે બે સ્ટોપર લગાવી, એશ્વરી કમ હિયર .