સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - 5

(22)
  • 4.3k
  • 3
  • 1.5k

સોની પાર્ટી છોડી ને શાહિદ ને કહ્યા વગર જ આવી ગયી હતી. એનું ખરું કારણ શું હશે એ જાણી શાહિદ પાગલ થઇ રહ્યો હતો. આ અંક માં એ ખરા કારણ ને વર્ણવ્યું છે. કેવી રીતે સોની એ શાહિદ ને આખી વાત વર્ણવી અને એ વાત વર્ણવવા કેટલી તકલીફ અનુભવી એ આખી પરિસ્થિતિ ની લેખા ઝોખી અહીં દર્શાવેલ છે.