પ્રેમાગ્નિ - 8

(68)
  • 7.3k
  • 6
  • 3.8k

મોક્ષ મનસા કૉલેજ ના નાટ્ય સ્પર્ધા પછી ખૂબ નજીક આવી ગયા ...બનને એકબીજાને એમના દિલ આપી બેઠા , મનસા ને મોક્ષ ના વિચાર લખાણની અને એ એક અગમ્ય ખેચાણ અનુભવી રહેલી ...મોક્ષ મનસાની વાડીએ આવે છે...એના ઘરનાં સંસ્કાર વ્રુક્ષો માટેનો આદરભાવ...અનન્યા પ્રેમ ઉછેર જોઈ ખૂબ ગદગદ થઈ ગયો...કુદરતી વાતાવરણમાં મનસાનો હાથ પકડી પ્રેમનો એકરાર કર્યો ...વાંચો અંક 8