રાશિ

(29)
  • 6.6k
  • 3
  • 1.6k

અરે અરે, થોભો તો ખરા બે મિનિટ... અને આ હેલ્મેટ... જરા સાંભળો તો... આજની રાશિમાં અકસ્માત-યોગ છે! આજ દિન સુધી રાશિ-ભવિષ્યને માત્ર મજાક ગણનારા તિમિરના મસ્તિષ્કમાં અકસ્માત-યોગ ના પડઘા ગૂંજી રહ્યા હતા...