વિશ્વ માતૃભાષા દિવસ પર મને મને ગર્વ છે મારી માતૃભાષા ગુજરાતી પર. વિશ્વમાં ૨૧ ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે સૌએ આ દિવસને માતૃભાષા ઋણ ચુકવણીના સ્વરુપે ઉજવવો જોઇએ. આપણી બોલચાલની ભાષાઓમાં ઉત્તમ અંગ્રેજી પણ માધ્યમ ગુજરાતી જ હોવું જોઇએ. માતૃભાષા એટલે મા ની ભાષા આપણી ભાષા. માતૃભાષા માટે દરેક ગુજરાતી ને ગૌરવ અને માન સન્માન હોવું જ જોઈએ. આપણને આપણી માતૃભાષા ગુજરાતી હોવાનો ગર્વ હોવો જ જોઈએ .