ઘર છૂટ્યાની વેળા

(259)
  • 14.2k
  • 31
  • 5.4k

મા બાપ પોતાની એકની એક દીકરીનું જતન ઘણાં લાડ પ્રેમથી કરતા હોય છે, અને એ દીકરી ક્યારેક પોતાના પ્રેમને પામવા માટે એ પ્રેમાળ માતા પિતાને છોડીને કોઈ પારકી વ્યક્તિ સાથે ભાગી જતાં પણ વિચાર નથી કરતી. એજ વાત હું અહિયાં રજૂ કરી રહ્યો છું, વાર્તાના પ્રથમ ભાગમાં ઘર છોડીને જતી એક દીકરીની વાત છે આગામી ભાગમાં આપ જોઈ શકશો કે એ દીકરી શું કરી રહી છે.