તરસ એ આંખોની

(62)
  • 5.1k
  • 9
  • 1.6k

પ્રેમ, તેનાથી સુંદર અનુભૂતિ કઈ હોઈ શકે કોઈની આંખો માં તમારા પ્રેમ માટે ની તરસ હોય તેનાથી વધુ કોઈ શું માગી શકે પણ તે આંખો ની તરસ માત્ર એક છલ નીકળે તો તે પ્રેમ માં થયેલા બધા જ સંવાદો મિથ્યા હોય તો તેવી જ છલ, પ્રેમ અને તરસ થી ભરેલી એ આંખો અને તેની વાત એટલે તરસ એ આંખો ની.