સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - 4

(23)
  • 3.7k
  • 3
  • 1.5k

શાહિદ અને સોની વચ્ચે ની એકલા માં પહેલી મુલાકાત, સાથે સાથે ઓફિસ ની એન્યુઅલ પાર્ટી. શાહિદ અને સોની વચ્ચે ઓફીસ દરમિયાન થયેલા ગાઢ સંબંધ ની સરૂઆત અને સોની ને અચાનક જ કોઈ કારણ થી શાહિદ ને વાત નહિ કરવા કરેલા કારણ ને જાણવા વાંચતા રહો..