પ્રેમ - શક્તિ કે કાયરતા 5

(59)
  • 5.8k
  • 1
  • 2.1k

આપણે આગળ ના ભાગ માં જોયુ કે અભય તેના મમ્મી-પપ્પા ની મેરેજ એનિવર્સરી ના સેલિબ્રેશન માટે પ્લાન બનાવે છે અને બધા માટે પોતે શુ કરવાનો છે એ સરપ્રાઈઝ રાખે છે. સાંજે મમ્મી-પપ્પા, નિશા અને બધા જ સબંધી ઓ ને શહેર ની વચ્ચે આવેલા પાર્ટીપ્લોટ મા પાર્ટી માટે ઈન્વાઈટ કરેલા હોય છે અને આખા પાર્ટીપ્લોટ ની ચહલ-પહલ વચ્ચે હવે મમ્મી-પપ્પા ના આગમન ની સૌ રાહ જોઈ રહ્યા હતા,હવે આગળ...