અ સ્ટોરી... [chap-17]

  • 4k
  • 3
  • 1.4k

જ્યારે બે પુરુષનું સાથે સુઈ જવું સ્વીકાર્ય છે, બે સ્ત્રીનું એક સાથે સુઈ જવું સ્વીકાર્ય છે, સબંધોના ઓળા ઓઢ્યા હોય તો સ્ત્રી-પુરુષનું સાથે સુઈ જવું પણ સ્વીકાર્ય હોય તો પછી કામનાહીન ભાવ સાથે સબંધોના કોઈ બંધન વગર સ્ત્રી પુરુષના સબંધો કેવી રીતે અસ્વીકાર્ય અથવા અપરાધ કે અન્યાય બની શકે... read more...