મજહબ નહીં સિખાતા - 3

(28)
  • 4.3k
  • 1
  • 1.3k

અફઝલ અપરા ને કહ્યાં વગરજ હૈદરાબાદ નીકડી જાય છે .અપરા પણ એને કોન્ટેક્ટ કરવા ની ટ્રાય કરેછે. અંતે એ અફઝલ ના ઘરે પહોંચી જાય છે જ્યાં અફઝલ ના પિતા આબીદઅલી બીમાર છે .અપરા એની સંભાળ લે છે. બીજા દિવસે અફઝલ આવી જાય છે . અને અપરા ને ઘરમાં જોઇને ખુશ થાય છે . અને બંને સાથે ઓફીસ જાયછે .