છેલ્લી ક્ષણે-3 (સમાપ્ત)

(88)
  • 3.6k
  • 5
  • 1.1k

તું મારી લાઈફનો એવો વળાંક છે, જ્યાંથી મને દરેક વસ્તુ સુંદર, પ્યારી અને પોતાની લાગે છે. તું એક એવો રસ્તો છે જેનાં પર ચાલતી વખતે મને કોઈ જાતનો ડર નથી લાગતો, પાછળ ફરીને જોવાની જરૂર જ નથી પડતી. મને એવું ફીલ થાય કે જાણે કુદરતે પુરી વસંત તારા પર જ પાથરી દીધી છે. તું એક એવો રસ્તો છે જેનાં પર મેં ચાલવાનું છોડી દીધું છે, પણ તને ચાહવાનું નહીં.