પંખ ભાગ ૮

(99)
  • 7.6k
  • 3
  • 2.3k

અમેરિકામાં મામાના ઘરે તેનો બહુ પ્રેમથી સ્વાગત કરવામાં આવે છે.તેના મામા દ્વારા તેને અમુક જવાબદારીઓ સોંપવામાં આવે છે. અમેરિકામાં બરફ પડી રહ્યું છે. ક્રિસશની તૈયારી શરૂ થઈ ગઈ છે.