લવ કે અરેન્જ

(24.8k)
  • 6.4k
  • 5
  • 1.9k

છ વાગ્યા ની રાહ જોતી હતી ક્રિષ્ના , તયારે છેક સાડા સાતે રાહુલ આવ્યો. ક્રિષ્નાએ મોઢું ફેરવી દીધું એનાં આવતાં ની વેંત, જાણે કે રિસાઈ ગઇ નાં હોય ! હેલો માય પરી, મને હતુ જ કે પ્રિન્સેસ રિસાઈ જ જશે , પણ મને મનાવતા પણ આવડે છે ક્રિષ્નાએ સામે જોયું. રાહુલ નાં હાથમાં બે રિંગ્સ હતી .