યુવાનીના આવેશમાં સમજદારી સાથે પીવાતો પ્રેમ....રિપેશ અને શિવુની પ્રેમકહાની.. ગુડ લુકિંગ છે, સ્માર્ટ છે, હોશિયાર છે , કેરફુલ છે , ઘર પરિવારને સમજે છે, દિલનો સાફ એટલે ફીલિંગ તને કહી દીધી રિપેશે, ને એમ પણ એ તને પેહલી નજરથી ચાહે છે એની સાક્ષી હું પણ છું શિવું. તારા સ્થાને હું હોય તો ત્યારે જ આઇ લવ યુ ટુ.... રાધિકાએ રિપેશનો પક્ષ લીધો.