પ્રેમ - શક્તિ કે કાયરતા

(81)
  • 6.5k
  • 3
  • 2.1k

આગળ ના ભાગ માં જોયુ કે આત્મહત્યા નો પ્રયાસ કરેલ અભય પર નિશા વાઘ ની જેમ ગરજે છે અને તેના મમ્મી-પપ્પા ને પણ તમની ભુલ સમજાવે છે આ બધા થી અભય ના પપ્પા નિશા થી ખૂબ પ્રભાવિત થાય છે. આ ભાગ માં જોઈશુ કે નિશા ની વાત ને લીધે અભય આગળ શુ કરે છે..!