પ્રેમાગ્નિ - 4

(87)
  • 8.2k
  • 3
  • 5k

ભૌતિકવાદી શિખા કાયમ અત્રૂપ્ત્જ રહેતી ...એ કાયમ એની બહેન વિશાખાની સાથેજ સરખામણી કરતી કે એનો વર શેખર ખૂબ સારું કમાય, વિદેશ ફરવા જાય એના ઘરમાં છોકરા કિલ્લોલ કરે ..તમે પંતુજી રહ્યા કોઈ બિજ઼્નેસ કરો ..પણ મોક્ષ પર્યાયનવાદી હતો એ પોતાની કારકિદી થી ખુશ હતો..આ બાજુ વિશાખા ની તબિયત વધુ બગડી...ડોક્ટર ના અનેક પ્રયત્નો છતાં એનું બાળક ના બચાવી શકાયુ ...આતુરતાથી રાહ જોઈ રહેલી શિખા સાવ ભાંગી પડી ..એની તબીયત્ત લથડી ..વાંચો ...આગળ ..વિધાતા એ મોક્ષ સીખા માટે શું લખ્યું છે ..અંક 4