મજહબ નહીં સિખાતા.

(48)
  • 3.8k
  • 8
  • 1.4k

વાર્તા ના પાત્રો, સિચ્યુએશન બધી રીતે કાલ્પનીક છે.પણ આપણી આજુ બાજુમાં આવું ઘણું બનતાં આપણે જોતાજ હોઇએ છીએ. ધર્મ. હિન્દુસ્તાન મા એક ખુબ સેન્સીટીવ સબ્જેક્ટ છે. પ્રજા ના ઇમોશન્શથી રમવા માટે. ધર્મના નામે લડાઇ ઝગડાં. રાગદ્વેષ ઓછા થવા ને બદલે વધતા થયાં છે.જયારે એક પણ ધર્મગ્રંથો મા આવું લખવામાં આવ્યું નથી. ઇશ્ર્વર,અલ્લાહ કે ઇશુ આપણને પ્રેમ ભાવથી રહેવાનું જ કહ્યુ છે. આ વાર્તા પણ એવાજ બે વ્યક્તિઓ ની છે . જે અલગ અલગ ધર્મ ના થઇ ને પણ એક છે. હોપ કે મારો આ પ્રયાસ વાચકો ને મારી પ્રથમ વાર્તા જેટલોજ ગમશે. ...