છેલ્લી ક્ષણે - 1

(115)
  • 6.1k
  • 10
  • 1.9k

પણ એ પછી તું આવી મારી લાઈફમાં. તને જોતાં જ હું તારા પ્રેમમાં પડી ગયો હોવ, એવું કશું નહોતું થયું. સાચું કહું તો મને તો ત્રીજા સેમેસ્ટરની એક્ઝામમાં એક મહિનાની વાર હતી ત્યારે છેક તારો ફેસ નામ સાથે યાદ રહ્યો. ત્યાં સુધી ફક્ત એટલું જ યાદ હતું કે મારા ક્લાસમાં એક રાબિયા નામની છોકરી છે. નામ તો પહેલાં દિવસથી જ યાદ રહી ગયું હતું. ફેસ ભૂલાઈ જતો ત્યારે હું મારા ફ્રેન્ડને પૂછતો કે, રાબિયા કોણ