પ્રેમ...શક્તિ કે કાયરતા

(108)
  • 6k
  • 5
  • 2.1k

મારી આગળ ની બુક્સ ને ખૂબ સારો પ્રતિભાવ આપવા બદલ બધા વાંચકમિત્રો નો હું દિલ થી ખૂબ આભાર માનુ છું તમારા સપોર્ટ ને કારણે જ હુ ટૂંકા સમય માં જ ફરી થી ઉત્સાહ સાથે એક નવી લવસ્ટોરી સાથે અહીં પહોંચી શકી છુ. આ વાર્તા અભય અને નિશા ની છે. સંવેદનશીલ અભય અને ઉગ્ર નિશા વાર્તા ના અંતે દર્શકો ને સાચા પ્રેમ નુ સ્વરુપ બતાવી દેશે એ તો પાક્કુ છે!