પ્રેમાગ્નિ -3

(81)
  • 8k
  • 5
  • 4.9k

મોક્ષ પોતાની phd ની થિસિસ લખી પૂરી કરી સબમિટ કરવાના કામમાં પડ્યો. શિખા વિશાખા પાસેજ રેહવા લાગી ....વિશાખા ની તબિયત બગડી રહી હતી...એને હાસ્પિટલ માં દાખલ કરી બધા સારા સમાચારની રાહ જોવા લાગ્યા ...કુદરત હવે શું કરશે શિખાનું સ્વપ્ન વિશાખાના બાળકથી પુરુ થશે શિખાનું માત્રુત્વ પૂરું થશે કે કુદરત કોઈ ચાલ રમશે વાંચો આગળ અંક 3---