હરીશ, ક્યાં ગયો... જો આ મારી ચોપડી પર પતંગિયું કેમ દોર્યું સામેના ઘરમાંથી હેલી દોડતી આવી. સોસાયટીમાં બાબુની એકમાત્ર ભેરુ એવીયા જ હતી. એનાથી નાની હતી પણ બાબુની સાતમા ધોરણની ચોપડીઓ...