પ્રેમાગ્નિ - 2

(84)
  • 9.6k
  • 6
  • 5.6k

શિખા...માત્રુત્વને ઝંખતી હતી.. એનાં માટે બધાંજ પ્રયત્ન કરી ચૂકી હતી.એની આશ ઈશ્વર પૂરી કરશે મોક્ષ શિખા જે અધૂરપમાં પીડાતી હતી એ સમજી રહ્યો હતો. કુદરત આગળ કોઈનું ચાલ્યું છે . શિખા અને મોક્ષને બાળક પ્રદાન થાય છે