પ્રેમ- શક્તિ કે કાયરતા

(102)
  • 7.3k
  • 9
  • 2.5k

મારી આગળ ની બુક્સ ને ખૂબ સારો પ્રતિભાવ આપવા બદલ બધા વાંચકમિત્રો નો હું દિલ થી ખૂબ આભાર માનુ છું તમારા સપોર્ટ ને કારણે જ હુ ટૂંકા સમય માં જ ફરી થી ઉત્સાહ સાથે એક નવી લવસ્ટોરી સાથે અહીં પહોંચી શકી છુ. આ વાર્તા અભય અને નિશા ની છે. સંવેદનશીલ અભય અને ઉગ્ર સ્વભાવ ની નિશા વાર્તા ને અંતે સાચા પ્રેમ નુ મુલ્ય સમજાવી જશે એ તો પાક્કુ છે!