વેર વિરાસત - 42

(74.7k)
  • 8.1k
  • 2
  • 3.3k

વેર વિરાસત - 42 રિયાને હમેશા ફરિયાદ રહી હતી મમ્મી સામે, રોમા સામે, ટીચર્સ સામે અને જિંદગી સામે... અને અચાનક જ લાગવા લાગ્યું હતું કે પોતાની વાતમાં તો કોઈ અસ્તિત્વ જ નહોતું.