મિત્રતા મૃત્યુ પછીની

(40)
  • 4k
  • 5
  • 1.2k

માતૃભારતી દ્વારા આયોજિત વાર્તા-સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવનાર આ ટૂંકી-વાર્તા. બે ગાઢ મિત્રોમાંથી કોઈ પણ એકનું જો મૃત્યુ થાય તો તેનાં મરણ બાદ પણ તેમની મિત્રતા કેવી રીતે ટકી રહે તેની કલ્પના વણી લેવામાં આવેલ સંવાદોથી ભરપુર એવી આ વાર્તા -મિત્રતા મૃત્યુ પછીની. આપનાં વિચારોને વેગવંતા કરી મુકશે તેની ખાતરી આપતા સાથે આ વાર્તા વાંચવાની ખાસ ભલામણ.