પ્રેમ નો પાસવર્ડ

(42)
  • 4.9k
  • 8
  • 1.2k

હોસ્પિટલના સ્પેશિયલ ક્રિટિકલકેર રૂમમા અનુ બેડ પર સૂઈ રહી હતી ...મીંચાયેલી આઁખો હાથમા ભરાવેલી સિરિઁજો બાજુમા રાખેલુ લૅપટૉપ અને હૃદયમા એક જ નામ આદિ ...બ્લડ કૅન્સરની પીડિતા અનુના હૃદયમા આદિત્ય માટે અફાટ અનુરાગ નો સાગર વહેતો ...શુ બ્લડ કૅન્સરની બીમારી અનુરાગના આ સાગરમા ઓટ લાવશે ...આદિત્યની આત્મપ્રિયા તેને મળશે ..