અંતર આગ

(141)
  • 6.8k
  • 1
  • 2.4k

તમે બધાએ જે કર્યું છે એની સજા તમને મારો શિવશંકર આપશે. ભોલેનાથે એવો કોઈ માણસ તો બનાયો જ હશે જેની આંખોમાં ન ધૂળ નાખી શકાય ન જેને ખરીદી શકાય.... ક્રોધાઅગ્નિમા ભડકતા એ પવિત્ર સ્ત્રીના ચહેરા પર ભગવાન ઉપરની અતૂટ શ્રદ્ધા દેખાઈ રહી હતી. એમની આંખમાં ધગધગતી આગને, એ ચહેરાને દુનિયાનો કોઈ ચિત્રકાર છબીમાં ન ઉતારી શકે. પણ આખરે એક સ્ત્રીનું શુ ચાલે.....!