વેર વિરાસત - 40

(39.4k)
  • 6k
  • 4
  • 2.8k

વેર વિરાસત - 40 આરૂષિને વિશ્વજિત તો ઉડી ગયા હતા વિદેશ.પાછળ રહી ગઈ હતી આરતી ને એકલતા, એમના જવાને અઠવાડિયું નહોતું વીત્યું અને મામીએ ઉત્તમકુમારની વાત પછી દોહરાવી હતી. આરતી મૂંઝાઈ ગઈ હતી. હવે તો Ìદય ઠાલવવા આરૂષિ પણ નહોતી. એવી જ એક બપોરે લાગ મળતાં એ સરોજની પાસે પહોંચી ગઈ હતી.