અગ્નિપરીક્ષા

(15.2k)
  • 3.5k
  • 4
  • 1k

હીંચકા પરની લાઈટ અને ચાંદનીના પ્રકાશે સેળભેળ થઈ શીલાના સોંદર્યને અનુપમ આભા આપી હતી. લાલસોનેરી ગાઉનમાં શોભી રહેલો શીલાનો લચકીલો દેહ સંદીપને બાહુમાં સમાવી લેવાનું મન થયું, એ શીલાનો હાથ સ્પર્શવા ગયો ત્યાં ગેટ ખૂલ્યો.