જીતવાની ટેવ

(78)
  • 5k
  • 19
  • 1.4k

Waiting for next book...જીતવા ની ટેવ કેમ પાડવી પ્રેરણાત્મક વાક્યોથી. તક એક એવી સ્ત્રી છે જેનું મુખ વાળ થી ઢંકાયેલું છે અને પાછળ થી ટકો છે આવે ત્યારે દેખાતી નથી અને જાય ત્યારે પકડવા માટે કંઈ હોતું નથી.