માય અનટોલ્ડ સ્ટોરી

(81)
  • 5.7k
  • 10
  • 1.4k

હું ભૌતિક પટેલ મારી જાતને મેકેનીકલ એન્જીનીયર કમ લેખક વધારે માનું છુ. હમેશા વાંચવાનો શોખ રહેલો. ખુબ વાચ્યું એટલે જ હવે દુનિયા બદલવા નીકળ્યો છુ. કારણકે આ વાસ મારતા સમાજ ને થોડુક પરફૂમ ના સ્મેલ ની જરૂર છે.મારા જીવેલા જીવનથી તમને પ્રેરણા મળે યેટલી જ આશા રાખીશ.