શ્યામું અને વીનું !

(26)
  • 3.9k
  • 3
  • 895

શ્યામું અને વીનું નામના બે અવળચંડા જ્યાં જાય ત્યાં પોતાની વધારે પડતી બુદ્ધી ચલાવીને ગોટલા જ કરે છે. એમના દરેક પરાક્રમોમાં વીરતા કરતા મૂર્ખાઈ વધુ હોય છે અને કમનસીબે એ બધા દુસાહસમાં મારી સંડોવણી થઇ જાય છે! એક લેખક અને તેના બે અવળચંડા મિત્રો જેમાંથી એક છે દીલફેક આશિક જેને છાસવારે સાચો પ્રેમ થતો રહે છે! એનો લવ એટ ફર્સ્ટ સાઈટ ક્યારેય સેકંડ થતો જ નથી!!!!! બીજો છે મુર્ખીનું પોટલું એના આઈડિયા સાંભળ્યા પછી તમને એમ લાગશે કે એની સરખામણીમાં તો અડવો પણ હોશિયાર છે!!!!!!! ગુજરાતી ભાષાની હાસ્ય રસથી તરબોળ કરી દેતી કથા......