પૃથિવીવલ્લભ - 24

(79)
  • 6.7k
  • 8
  • 2.7k

પૃથિવીવલ્લભ - 24 (ભોજ) મુંજે ધીમેથી આંખ ઉઘાડી ને કાન માંડ્યાં અડધી ઘડીમાં તો સૂતો હતો તેની નીચેના પથ્થર નીચે કોઈ ખોદતું દેખાતું. મુંજ ત્યાંથી ખસ્યો, અંધારામાં પોતાની મેળે હસવા લાગ્યો. તેના હોઠ તિરસ્કારમાં મરડાયા ! તેને લાગ્યું કે તૈલપ અત્યારે ચોરીછૂપીથી તેનું ખૂન કરવા આ માર્ગે મારાઓ મોકલતો હશે.